• About
  • Advertise
  • Careers
  • Contact
Tuesday, May 13, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

સરદાર સરોવર ડેમ કુલ જળ સંગ્રહ શક્તિના ૭૪ ટકા ભરાયો ; રાજ્યના ૯૩ જળાશયો છલોછલ

by NewsAasPaas
in Gujarat
Reading Time: 1 min read
A A
0
સરદાર સરોવર ડેમ કુલ જળ સંગ્રહ શક્તિના ૭૪ ટકા ભરાયો ; રાજ્યના ૯૩ જળાશયો છલોછલ

રાજયમાં વ્યાપક વરસાદને પગલે રાજયમાં આવેલા વિવિધ ડેમ અને જળાશયોમાં પાણીની પુરતી આવક થઇ છે. રાજયના 93 જેટલા જળાશયો તો 100 ટકાથી વધુ ભરાઇ ગયા છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ શુક્રવારે તા. ૨૭મી ઓગસ્ટ-૨૦૨૦ની  સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૯ જિલ્લાના ૧૧૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. રાજ્યમાં થયેલા વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ ૨,૪૭,૩૭૮ એમસીએફટી પાણીના સંગ્રહ સાથે કુલ જળસંગ્રહ શક્તિના ૭૪.૦૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના ૯૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત સરદાર સરોવર સહિત ૭૨ જળાશયો એવા છે કે જે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. ૧૬ જળાશયો એવા છે કે જેમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ૧૪ જળાશયો જયારે ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ હોય એવા ૧૦ જળાશયો ભરાયા હોવાની માહિતી જળ સંપત્તિ તરફથી આપવામાં આવી છે.

છેલ્લા અઠવાડિયાથી વરસી રહેલા વરસાદનુ સમગ્ર રાજ્યમાં  પ્રમાણ ઘટયુ છે ત્યારે, છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યના ૪ તાલુકાઓમાં એક ઈંચ થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૪૭ મી.મી. એટલે કે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે ખંભાળિયામાં ૩૫ મી.મી., ખેરાલુ ૩૦ મી.મી., ગાંધીધામ ૨૪ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે રાણાવાવ-સાણંદમાં ૧૯ મી.મી., માંડવી(કચ્છ)-બોરસદમાં ૧૮ મી.મી., સિધ્ધપુર-જોટાણામાં ૧૬ મી.મી., પોરબંદરમાં ૧૫ મી.મી., ભચાઉ, દ્વારકા, અમદાવાદ શહેર અને તારાપુરમાં ૧૪ મી.મી., ગાંધીનગરમાં ૧૩ મી.મી., તલોદ-ભાણવડમાં ૧૨ મી.મી. એટલે અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ૯૨ તાલુકાઓમાં અડધા ઈંચ થી ઓછો-સામાન્ય વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૧૦૭.૯૭ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૨૧.૮૦ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪૨.૦૨ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૫.૬૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૯૨.૭૭ ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં ૮૦.૭૯ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
માત્ર 20 મીનીટમાં કોરોનાનો ટેસ્ટ કરતી કીટ તૈયાર; ICMRની મંજુરી

માત્ર 20 મીનીટમાં કોરોનાનો ટેસ્ટ કરતી કીટ તૈયાર; ICMRની મંજુરી

Recommended

મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી , વંદના પાઠક અને સતીશ ભટ્ટ અભિનિત ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’ના શુટિંગનો ઓક્ટોબરથી થશે પ્રારંભ

મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી , વંદના પાઠક અને સતીશ ભટ્ટ અભિનિત ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’ના શુટિંગનો ઓક્ટોબરથી થશે પ્રારંભ

3 years ago
ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લેખક અને રીયલ એસ્ટેટ કન્સલ્ટંટ નિર્મલ ઠક્કર દ્વારા બિઝનેસ ગ્રોથ માસ્ટરક્લાસ 2022ની યજમાની કરી

ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ લેખક અને રીયલ એસ્ટેટ કન્સલ્ટંટ નિર્મલ ઠક્કર દ્વારા બિઝનેસ ગ્રોથ માસ્ટરક્લાસ 2022ની યજમાની કરી

3 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In