• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, June 14, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

90 દિવસ ચાલનારૂ ફેબેક્સા વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એકઝીબીશન ખુલ્લુ મુકાયું

by NewsAasPaas
in Gujarat
Reading Time: 1 min read
A A
0
90 દિવસ ચાલનારૂ ફેબેક્સા વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એકઝીબીશન ખુલ્લુ મુકાયું

અમદાવાદના મસ્કતી માર્કેટ કાપડ મહાજન આયોજીત વર્ચ્યુઅલ એકીઝીબિશન  ફેબેકસા નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રી રૂપાણી

રાજયમાં વિવિધ પ્રોત્સાહનો જેવાકે  ક્રેડીટ લીન્ક વ્યાજ સબસિડી, જળસંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલન તેમજ ટેક્ષટાઇલ પાર્ક માટેના પ્રોત્સાહનથી કાપડના ઉત્પાદન-નિકાસને વેગ મળ્યો છે. રાજ્યમાં ર૮ થી વધુ ટેક્ષટાઇલ પાર્ક કાર્યરત છે. તેમ 90 દિવસ ચાલનારૂ ફેબેક્સા વર્ચ્યુઅલ એકીઝીબિશન ખુલ્લુ મુકતા રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતુ.અમદાવાદના મસ્કતી માર્કેટ કાપડ મહાજન આયોજીત વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષા નું ઓનલાઇન ઉદધાટન દરમિયાન મસ્કતી માર્કેટ મહાજનના પ્રમુખ ગોરાંગ ભગતે જણાવ્યું હતુ કે, ફેબેક્સા જેવા એકઝીબીશનના કારણે રાજયના કાપડ ઉદ્યોગને અગાઉની જેમ વેગ મળશે અને સાથે બીટુબી મીટીંગ્સ પણ યોજાય છે. જેનો લાભ રાજયના કાપડના વેપારીઓને નવા ઓર્ડર મેળવવામાં થાય છે.

                 મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ અમદાવાદ મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત વર્ચ્યુઅલ એકઝીબિશન ‘ફેબેક્ષા’નું ઇ-ઇનોગ્રેશન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્ષટાઇલ પાર્કસ-કલસ્ટરના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરા પાડયા છે. તેમણે કહ્યું કે, દેશના ૩૩ ટકા કપાસ ઉત્પાદન કરનારૂં ગુજરાત દેશના ટેક્ષટાઇલ ઊદ્યોગનું કેપિટલ છે. ૧૮૬૧માં અમદાવાદમાં પહેલ વહેલી સ્પીનીંગ એન્ડ વીવીંગ મિલની જે યાત્રા શરૂ થઇ હતી તે આજે વિકસીને ૩પ લાખ સ્પીન્ડલ સુધી પહોચી ગઇ છે. ‘ફેબેકસા’નું આ આયોજન અમદાવાદ-સુરતને ટેક્ષટાઇલ હબ તરીકે પ્રસ્થાપિત કરશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યકત કરતા જણાવ્યું હતુ કે, સતત ૯૦ દિવસ ચાલનારૂં આ એકઝીબિશન એકઝીબિટર્સ-બાયર્સ-સેલર્સ બધા માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરનારૂં છે

                મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણના આ કપરા કાળમાં પણ ગુજરાતે વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવી છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વર્ચ્યુઅલ એકઝીબિશન છે તેમ જણાવતાં ફેબેક્ષાના આયોજકોને અભિનંદન આપતા  જણાવ્યું કે, આ વર્ચ્યુઅલ એકઝીબિશન કોરોના પછીની આપણી બદલાતી જીવન શૈલીનું દ્યોતક છે. વર્ચ્યુઅલ એકઝીબિશનમાં સમયનો કોઇ બાધ નથી એટલે ગમે ત્યારે ગ્રાહક-વ્યકિત પોતાની અનુકૂળતા મુજબ એકઝીબિશનની વર્ચ્યુઅલ વિઝીટ લઇ શકે છે. ૧૦૦થી વધુ એકઝીબિટર્સ આ પ્રદર્શનીમાં સહભાગી થયા છે.

                                મુખ્યમંત્રી કહ્યું હતુ કે, ગુજરાતમાં ટેક્ષટાઇલ સહિતના ઊદ્યોગો માટે સાનુકુલ વાતાવરણ છે. એટલું જ નહિ, પોલિસી ડ્રીવન સ્ટેટ હોવાના કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓર્પાચ્યુનિટી બન્યું છે.

NewsAasPaas

NewsAasPaas

Next Post
વાણિજ્યિક એકમોને પ્રોપર્ટી ટેક્ષમાંથી તા.૩૧ ઓગસ્ટ સુધી ૨૦ ટકા રાહત

વાણિજ્યિક એકમોને પ્રોપર્ટી ટેક્ષમાંથી તા.૩૧ ઓગસ્ટ સુધી ૨૦ ટકા રાહત

Recommended

સંરક્ષણના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી ભારતને આત્મનિર્ભર બનાવી રહ્યા છે – લેફ્ટનન્ટ જનરલ અભય કૃષ્ણ

આત્મનિર્ભર ભારત – એક મોટી પહેલ રાષ્ટ્રની સમૃદ્ધિ તરફનું સર્વાંગી પરિવર્તન – લે. જન. અભય ક્રિષ્ના, (નિવૃત્ત)

3 years ago
અપકમિંગ ગુજરાતી વેબ સીરીઝ ”રંગ તારો ઇશ્ક નો”ના સ્ટારકાસ્ટ અમદાવાદના મહેમાન બન્યાં

અપકમિંગ ગુજરાતી વેબ સીરીઝ ”રંગ તારો ઇશ્ક નો”ના સ્ટારકાસ્ટ અમદાવાદના મહેમાન બન્યાં

5 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • automobile
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electric Vehicles (EVs) Automotive Industry Sustainable Transportation Sales & Business Milestones
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • phone
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.