• About
  • Advertise
  • Careers
  • Contact
Thursday, May 22, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
NewsAasPaas
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
  • Home
  • Gujarat
    • Rajkot
  • National
  • Business
  • Entertainment
    • Sports
    • Television
  • Lifestyle
    • Fashion
    • Travel
    • Technology
  • Health
No Result
View All Result
NewsAasPaas
No Result
View All Result

ડો. બત્રાઝ® દ્વારા અમદાવાદમાં અત્યાધુનિક એક્સોજન થેરપી રજૂઃ વારસાગત વાળ ખરવાના કિસ્સામાં અનોખું અક્સોસોમ આધારિત સમાધાન

by NewsAasPaas
in Business
Reading Time: 1 min read
A A
0
ડો. બત્રાઝ® દ્વારા અમદાવાદમાં અત્યાધુનિક એક્સોજન થેરપી રજૂઃ વારસાગત વાળ ખરવાના કિસ્સામાં અનોખું અક્સોસોમ આધારિત સમાધાન

હોમિયોપેથિક ક્લિનિક્સની દુનિયામાં સૌથી વિશાળ ચેઈન ડો. બત્રાઝ® હેલ્થકેર દ્વારા આજે અમદાવાદમાં ભારતની પ્રથમ અને દુનિયામાં સૌથી આધુનિક એક્સોસોમ- આધારિત લક્ષ્યનો વાળ ઉપચાર – એક્સોજન રજૂ કર્યો, જે સ્ત્રી અને પુરુષોમાં પણ વારસાગત વાળ કરવાની સમસ્યાને નાથવા માટે તૈયાર કરાયો છે. નવો ઉપચાર શહેરમાં આયોજિત પત્રકાર પરિષદમાં રજૂ કરાયો હતો અને તેનું લક્ષ્ય શક્તિશાળી રચનાનો ઉપયોગ કરીને વારસાગત વાળ ખરવાની સમસ્યાને નાથવાનું છે અને ફક્ત ત્રણ મહિનામાં પરિણામો દર્શાવવા માટે તે ચિકિત્સકીય રીતે સિદ્ધ છે. આ અત્યાધુનિક ઈનોવેટિવ ઉપચાર રિજનરેટિવ એસ્થેટિક્સની ભાવિ પેઢી આલેખિત કરે છે અને વાળ પુનઃસ્થાપિત કરવા અને સેલ્યુલર રિજનરેશનના ક્ષેત્રમાં અત્યાધુનિક સમાધાન રજૂ કરે છે. તે અંગેની ચર્ચા કરવા દરમિયાનઆ સમયે મેનેજિંગ ડાયરેક્ટર અને ટ્રાયકોલોજિસ્ટ ડો. અક્ષય બત્રા સાથે ડો. બત્રાઝ® ગ્રુપ ઓફ કંપનીઝ ખાતે સિનિયર મેન્ટર ડો. હરિન દાણી હાજર હતા.

એક્સોજનની એક્સોસોમ થેરપી વાળ ખરવા સામે નૈસર્ગિક અને અત્યાધુનિક અભિગમ પ્રદાન કરીને વાળ પુનઃસ્થાપિત કરવાના વિજ્ઞાન અને સુરક્ષાને નવી ઊંચાઈએ લઈ જાય છે. એક્સોસોમ્સ વિવિધ સેલ્યુલર પ્રક્રિયાઓનું નિયમન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવીને આ ઉપચારનો પાયો તરીકે કામ કરે છે. આ પ્રક્રિયા વૃદ્ધિના પરિબળ સમૃદ્ધ એક્સોસોમ્સ જારી કરવા સાથે શરૂ થાય છે, જે સ્કાલ્પની લક્ષ્યની જગ્યામાં પહોંચે છે, જ્યાં તે હાનિગ્રસ્ત વાળના કોષોને શોધી કાઢે છે અને તેને સમારે છે. વાળના ફોલિકલ્સમાં શોષાઈ જવા પર એક્સોસોમ્સ વાળના ફોલિકલ સ્ટેમ સેલ્સને સક્રિય કરે છે અને સેલ્યુલર રિજનરેશનને પ્રમોટ કરે છે.

આ અવસરે બોલતાં ડો. બત્રાઝ® હેલ્થકેરના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્‌ટર અને ધ ટ્રાયકોલોજિકલ સોસાયટી ઓફ લંડન (યુકે)ના પ્રથમ ભારતીય પ્રમુખ ડો. અક્ષય બત્રાએ જણાવ્યું હતું કે, “વાળ ખરવાની સમસ્યા સ્ત્રીઓ અને પુરુષોમાં પણ ભારતમાં ગંભીર સમસ્યા બની ચૂકી છે, જેનાથી સામાજિક આભડછેટ, આત્મવિશ્વાસ  ગુમાવવો, ગમગીની  પ્રેરિત થાય છે. અમુક અધ્યયનોમાં  સંકેત અપાયો છે કે પેટર્ન બાલ્ડનેસ  21 વર્ષમાં ઉદભવવા લાગ્યું છે, જ્યારે અન્ય અધ્યયન સંકેત આપે છે કે 50 ટકા પુરુષો અને 22 ટકા સ્ત્રીઓ અનુક્રમે પેટર્ન બાલ્ડનેસથી પીડાય છે, જે ચિંતાજનક છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે અમને એક્સોજન રજૂ કરવાની ખુશી છે, જે પથદર્શક ઉપચાર વાળ પુનઃસ્થાપિત કરવાનું ભવિષ્ય આલેખિત કરે છે. એક્સોસોમ થેરપી અત્યાધુનિક ઈનોવેશન છે, જે અમારા દર્દીઓને વારસાગત વાળ ખરવા સામે સુરક્ષિત, નૈસર્ગિક, ઉચ્ચ અસરકારક સમાધાન પ્રદાન કરીને રિજનરેટિવ વિજ્ઞાનની શક્તિનો લાભ લે છે છે. ડો. બત્રાઝ®માં  અમે પરિપૂર્ણ સંભાળ સાથે  શ્રેષ્ઠતમ વિજ્ઞાનને જોડવા માટે કટિબદ્ધ છીએ અને એક્સોજન તે વિઝનનો દાખલો છે.”

એક્સોજનમાં એક્સોસોમ આધારિત રચના રોગપ્રતિરોધતાનો પ્રતિસાદ નિયમન કરવા, દાહક સોજો ઓછો કરવા અને વાળની ઉત્તમ વૃદ્ધિ માટે સુચારુ વાતાવરણ નિર્માણ કરવા માટે તૈયાર કરાઈ છે. ઉફપરાંત એક્સોસોમ્સ નવી રક્તવાહિનીઓની રચના ઉત્પ્રેરિત કરવામાં મદદ કરે છે, જે પ્રક્રિયાને એન્જિયોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે, જે વાળના ફોલિકલ્સને રક્તપ્રવાહ અને પોષકોનો પુરવઠો બહેતર બનાવીને વાળની વૃદ્ધિને વધુ ટેકો આપે છે.

ડો. બત્રાઝ® હેલ્થકેર નૈસર્ગિક ઉપચારો સાથ વિજ્ઞાનને જોડવા માટે કટિબદ્ધતા હોઈ આ નવીનતમ પ્રગતિ સાથે ઉદ્યોગમાં આગેવાની કરવાનું ચાલુ રાખ્યું છે. એક્સોજન લાંબે ગાળે વાળના સ્વાસ્થ્યને પ્રમોટ કરવા સાથે વારસાગત વાળ ખરવા સમે નાવીન્યપૂર્ણ અને સુરક્ષિત સમાધાન પ્રદાન કરવા બ્રાન્ડનો ધ્યેય દર્શાવે છે.

Tags: Ahmedabaddrbatras
NewsAasPaas

NewsAasPaas

Next Post
કેન્સરના દર્દીઓ માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ દ્વારા કરાયું ગરબાનું આયોજન

કેન્સરના દર્દીઓ માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ દ્વારા કરાયું ગરબાનું આયોજન

Recommended

સ્વિસ આર્ટિસ્ટ એવલિન બ્રેડર -ફ્રેન્કે બીસ્પોક આર્ટ ગેલેરીના લાઈવ પેઈન્ટીંગ સેશનમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

સ્વિસ આર્ટિસ્ટ એવલિન બ્રેડર -ફ્રેન્કે બીસ્પોક આર્ટ ગેલેરીના લાઈવ પેઈન્ટીંગ સેશનમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

3 months ago

21 ગન સેલ્યુટ કોન્કોર્સ ડી’ એલિગન્સ 2023માં વડોદરા માનવી રહ્યું છે વિંટેજ ઓટોમોબાઈલનું જશ્ન

2 years ago

Newsletter

Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
SUBSCRIBE

Category

  • Action
  • Agriculture
  • Ahmedabad
  • App
  • Architecture
  • Art Exhibition
  • Art Gallery
  • association
  • astrology
  • Auto
  • Aviation
  • Award Function
  • Banking
  • Bhajan Kirtan
  • Blockchain
  • blogers
  • Bollywood
  • book lunch
  • Business
  • Campaign
  • Cartoon
  • Championship
  • City
  • Covid 19
  • CSR Activity
  • Culture
  • Diamond
  • Digital
  • Digital Platform
  • Dividund
  • E-commerce
  • eco system
  • Education
  • Electric Vehicle
  • Electronic Brand
  • Entertainment
  • Environment
  • Event
  • Exhibition
  • Fashion
  • Fashion
  • Feature
  • Festival
  • Film
  • Film Festival
  • Film Review
  • Finance
  • Fitness
  • Fitness Centre
  • Food
  • Foundation
  • Fraud
  • Function
  • Furniture
  • Gadget
  • Games
  • Gaming
  • Gujarat
  • Gujarat Sthapna Divas
  • Gujarati Film
  • Health
  • Health
  • Hospital
  • Hotel
  • Import Export
  • India
  • innovation
  • Investment
  • IPO
  • JEE
  • Jinal Pandya
  • Journalisam
  • Lifestyle
  • Mahavidhya
  • Malhar Thakar
  • market
  • Marketing
  • Mass Communication
  • Medical
  • Mix
  • mobile
  • MOU
  • Movie
  • Movie Review
  • mumbai
  • Music
  • MX Player
  • Nathdwara
  • National
  • NSE
  • Online Education
  • Online Gaming
  • Online Purchase
  • Online Super market
  • Other
  • OTT
  • Patan
  • PMLA
  • Police
  • Political
  • Politics
  • Polltuion
  • PR Agency
  • Prize Distribution
  • Product
  • Product Launch
  • Properties
  • PRSI
  • Punytithi
  • Quiz
  • Radio
  • Rajasthan
  • Rajkot
  • Real Estate
  • Recruitment
  • Refrigirator
  • RELIGIOUS
  • Republic Day
  • Restaurant
  • Rituals
  • Rummy
  • Satsang
  • Schiil
  • School
  • Science & Technology
  • Seminar
  • service centre
  • shanti Asiatic School
  • share market
  • Singing
  • Smart Phone\
  • Smartphone
  • Social
  • Social Message
  • social revolution
  • Somnath
  • Song
  • Song Launch
  • Song's
  • Spiritual
  • Sports
  • Sports
  • Star Cast
  • Startup
  • Store Launch
  • Surat
  • Technology
  • Television
  • Television
  • Temple
  • Theatre
  • Thetre
  • Thriller
  • Trailer Launch
  • Trailor
  • Travel
  • Tree House
  • Tree Plantation
  • Uttar Gujarat
  • Weather
  • Web Series
  • winter
  • Women Empowerment
  • work shop
  • Zym

Site Links

  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.org

About Us

News Aas Paas

  • About
  • Advertise
  • Careers
  • Contact

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

No Result
View All Result
  • Home
  • Business
  • National
  • Entertainment
  • Sports
  • Fashion
  • Lifestyle
  • Travel
  • Health

© 2020 All Rights Reserved - Designed by eMobitech | Consulted by Vision Raval | Branding by BrandPAPA.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In