Tag: Aditya Gadhvi
-
“હરિ ઓમ હરિ “નું નવું ફ્રેન્ડશીપ સોંગ “ચલ તાલી આપ” શાળા અને કોલેજના દિવસોની જૂની યાદોને તાજી કરે છે
શાળા અને કૉલેજના દિવસોની યાદો સાથે જોડાયેલ સંગીતમય અને નવું લૉન્ચ થયેલું ગીત “ચલ તાલી આપ” પ્રેક્ષકોને આકર્ષવા માટે તૈયાર છે. પ્રિયા સરૈયાના હૃદયસ્પર્શી લિરિક્સ અને પાર્થ ભરત ઠક્કર દ્વારા રચિત સંગીત સાથે, આ ગીત જૂની યાદોને તાજી કરે છે. “ચલ તાલી આપ” – એક મિત્રતાનું ગીત: “ચલ તાલી આપ” એ માત્ર ગીત નથી પરંતુ…
-
$GARI દ્વારા સંચાલિત ચિંગારી એપ યોજી રહ્યું છે અમદાવાદમાં સ્ટાર-સ્ટડેડ ગ્લેમરસ હોળી તહેવારની પાર્ટી: ‘હોળી કે રંગ, $ગારી કે સંગ’
$ગારી દ્વારા સંચાલિત ભારતની નંબર 1 શોર્ટ-વિડિયો એપ્લિકેશન ચિંગારી દ્વારા અમદાવાદમાં સૌથી મોટી હોળી પાર્ટી યોજાવા જઇ રહી છે. આ ખાસ હોળીના તહેવાર સાથે અમદાવાદીઓ ફરીથી ફેસ્ટિવ મોડમાં આવશે અને હોળીનું સેલિબ્રેશન કરશે. ચિંગારી એપ ખાસ અમદાવાદીઓને 18મી માર્ચ, સવારે 10 વાગ્યાથી સિંધુ ભવન રોડ ખાતે આવેલા ઓરિઓન સેરેમોનિયલ લૉન્સ ખાતે સ્ટાર-સ્ટડેડ ગ્લેમરસ હોળી ઇવેન્ટ…