Tag: Artist
-
સ્ક્મૂઝ રેસ્ટ્રો કાફે ખાતે અનન્ય આર્ટ એક્ઝિબિશનનું આયોજન
અનન્ય 1.0, 1.1 અને 1.2ની સફળતા બાદ અમદાવાદના સાયન્સસીટી રોડ ખાતે આવેલ પ્રખ્યાત સ્કમૂઝ રેસ્ટ્રો કાફે દ્વારાઆર્ટ એક્ઝિબિશન અનય 1.3 નું આયોજન કરવામાં આવ્યું છે. આ આર્ટ એક્ઝિબિશનની ખાસિયત એ છે કે તેમાં દરેક ઉંમરના આર્ટિસ્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. આમાં, 30 જેટલાં વિદ્યાર્થીઓએ પોતાની પેઇન્ટિંગ્સની કળા દ્વારા પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી છે. 25મી…