Tag: Bharatiya Vidya Bhavan
-
મોરારીબાપુએ ભવન્સ ખાતે ક. મા. મુનશીની પ્રતિમાનું અનુવારણ અને સ્વ. કાન્તિ ભટ્ટ લિખિત 16,000 લેખોના ડિજિટલ સગ્રહનું ઉદ્ઘાટન કર્યું
પ્રખ્યાત રામકથાકાર સંતશ્રી મોરારીબાપુએ શુક્રવાર તા. 30મી માર્ચના રોજ ભારતીય વિદ્યા ભવન (ભવન્સ કૉલેજ) અમદાવાદ ખાતે ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સાથેજ કૅમ્પસ ખાતે નવનિર્મિત કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલયમાં કાન્તિભાઈલિખિત 16,000 જેટલા લેખોના ડિજિટલ સંગ્રહનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ભવન્સ કૅમ્પસસ્થિત હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટની વેબસાઇટ…