Tag: Blackk & One Sports Foundation
-
યોનેક્સ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 સફળતાપૂર્વક પૂર્ણ
અમદાવાદ, ઓગસ્ટ: બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ-સનરાઇઝના સહયોગથી આયોજિત *ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025* સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2025 સુધી *બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી* ખાતે યોજાઇ હતી અને રાજ્યભરના કુલ 448 ખેલાડીઓએ* ભાગ લીધો હતો.ચેમ્પિયનશિપમાં *અંડર 13, અંડર 15 અને અંડર 17* વય કેટેગરીમાં *સિંગલ્સ…