Tag: Deeksha Joshi
-
ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ
ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા માટે તૈયાર છે ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મનું પ્રેમસભર સોન્ગ “ફાગણીયો” લોન્ચ કરાયું છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ ઉમેશ બારોટ અને ઈશા નાયરના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ…
-
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની • ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે • આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે • ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss ગુજરાત : 3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ…
-
કર્ણાવતી યુનિવર્સીટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે “કાશી રાઘવ”ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
કાશી રાઘવ 3 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના…
-
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ
• ટ્રેલરમાં જોવા મળે છે દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે • આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે • ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss ગુજરાત : “કાશી રાઘવ” ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદના પીવીઆર ખાતે ફિલ્મના મુખ્ય…
-
સંબંધોની મૂંઝવણ અને પ્રેમનો ઉમંગ દર્શાવતી ફિલ્મ “કાશી રાઘવ” જાન્યુઆરી, 2025માં રિલીઝ થશે
• દીક્ષા જોશી એક અલગ જ અવતારમાં જોવા મળશે. • ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો અનોખો સંગમ ગુજરાત : અત્યારે ગુજરાતી સિનેમા જે શિખરે પહોંચ્યું છે તે જોતાં દર્શકો અવનવી ફિલ્મોની આશ લઈને બેઠા છે. એમાં પણ કોમેડીથી હટકે કાંઈક અલગ જ વિષય દર્શકોને તે ચોક્કસપણે આકર્ષે છે. એવી ઘણી ફિલ્મો આ વર્ષે આવી…
-
બેસ્ટ ગુજરાતી સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ ‘વાલમ જાવ ને’
અહીં પાંચ કારણો છે, જે ફેમિલી એન્ટરટેનરને મસ્ટ-વૉચ બનાવે છે! 1) ‘વ્હાલમ જાઓ ને…’ ફિલ્મને તેનું શીર્ષક કેવી રીતે મળ્યું! ‘વ્હાલમ જાઓ ને’ પ્રતિભાશાળી પાવરહાઉસ કલાકારો સાથેની એક પારિવારિક ફિલ્મ છે, ફિલ્મને મુખ્ય કલાકારોના પાત્રાલેખન અને તેમના લક્ષણોને અનુરૂપ પોતાનું શીર્ષક મળ્યું છે અને પ્રતિક ગાંધી દ્વારા ભજવવામાં આવેલા સુમિત ગાંધીના સ્વભાવ અને તેમની વિચાર…
-
‘વ્હાલમ જાઓ ને’આજથી સિનેમાઘરોમાં થઇ રહી છે રિલીઝ!
~ અહીં પાંચ કારણો છે, જે ફેમિલી એન્ટરટેનરને મસ્ટ-વૉચ બનાવે છે! ~ ‘વ્હાલમ જાઓ ને…’ ફિલ્મને તેનું શીર્ષક કેવી રીતે મળ્યું! ‘વ્હાલમ જાઓ ને’ પ્રતિભાશાળી પાવરહાઉસ કલાકારો સાથેની એક પારિવારિક ફિલ્મ છે, ફિલ્મને મુખ્ય કલાકારોના પાત્રાલેખન અને તેમના લક્ષણોને અનુરૂપ પોતાનું શીર્ષક મળ્યું છે અને પ્રતિક ગાંધી દ્વારા ભજવવામાં આવેલા સુમિત ગાંધીના સ્વભાવ અને તેમની…
-
‘વ્હાલમ જાઓ ને’નું નવું સોન્ગ ‘ઘેલો રે ઘેલો’થઇ ચૂક્યુ છે રીલિઝ!
ફિલ્મમાં સૌપ્રથમ વખત સચિન-જીગર ગીત ગાતા નજરે આવી રહ્યાં છે પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલા રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉં’ અને સિઝનનું પરફેક્ટ વેડિંગ નંબર‘મુરતિયો મૂડમાં નથી’ સાથે પ્રેક્ષકોને રોમાંચિત કર્યા બાદ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ટ્રેક ‘ઘેલો રે ઘેલો‘ કે જે વિચિત્ર અને રમુજી છે તેને રીલિઝ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી,આપણે પ્રખ્યાત મ્યુઝિકલ…
-
“વ્હાલમ જાઓ ને”નું પ્રથમ ગીત‘ચોરી લઉં’પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ એક રોમેન્ટિક ટ્રેક છે!
મલ્ટિ-સ્ટારર ફેમિલી કોમેડી ‘વ્હાલમ જાઓ ને’નું પહેલું ગીત ‘ચોરી લઉં’ રીલિઝ કરવામાં આવ્યું છે!- જે મુખ્ય જોડી પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ લવ સોન્ગ છે. આ ગીત એક ઉત્કટ રોમેન્ટિક ટ્રૅક છે જે દર્શાવે છે કે “હું તને આ દુનિયામાંથી ચોરી લેવા ઇચ્છુ છું અને તને સપનાઓની દુનિયામાં લઈ જવા માંગુ છું”. ગીતમાં…