Tag: Devin Gawarvala
-
દેવિન ગવારવાલાની “ગ્લોબલ ટ્રેઝર્સ” શ્રેણી: વારસો અને સંસ્કૃતિનું પ્રતિબિંબ
અમદાવાદ, સપ્ટેમ્બર 2025: જાણીતા આર્ટ કલેક્ટેર અને બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલા તેમની નવી કલા પ્રદર્શન શ્રેણી “ગ્લોબલ ટ્રેઝર્સ” લઈને આવ્યા છે. આ પ્રદર્શન સંસ્કૃતિ અને વારસાની દુનિયાની સફર કરાવે છે. ભારતના સૌથી યુવા આર્ટ કલેક્ટેર્સમાંના એક દેવિનને કલા પ્રત્યે ભારે લગાવ છે અને તેઓ ઉત્તમ કૃતિઓને ઓળખવાની સારી નજર ધરાવે છે. અમદાવાદની બિસ્પોક…
-
સ્વિસ આર્ટિસ્ટ એવલિન બ્રેડર -ફ્રેન્કે બીસ્પોક આર્ટ ગેલેરીના લાઈવ પેઈન્ટીંગ સેશનમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
અમદાવાદ. 26 ફેબ્રુઆરી : અમદાવાદમાં કલાપ્રેમીઓ બીસ્પોક આર્ટ ગેલેરીમાં આયોજિત અનોખા લાઈવ પેઈન્ટીંગ સેશનથી મંત્રમુગ્ધ થઈ ગયા, જેમાં પ્રસિદ્ધ સ્વિસ- કેનેડિયન શિલ્પકાર એવલીને બ્રેડર -ફ્રેન્કે પોતાની કલા દર્શાવી. પોતાની અનોખી કલાત્મક વિચારધારા “સાચી કલા સાદગીમાં વસે છે” પ્રસ્તુત કરતા, એવલિન એ પોતાની રચનાત્મક પ્રક્રિયાને જીવંત બનાવી, જ્યાં તેઓએ ચારકોલ સ્કેચને આકર્ષક મિનિમલિસ્ટિક શિલ્પોમાં રૂપાંતરિત કરી,…
-
બીસ્પોક આર્ટ ગેલેરીમાં “કલાકૃતિ સંવાદ” – અરુણ પંડિત અને ઉમા નાયર સાથે એક યાદગાર સંધ્યા
અમદાવાદ, 15 ફેબ્રુઆરી 2025 – અમદાવાદની પ્રખ્યાત બીસ્પોક આર્ટ ગેલેરી દ્વારા શનિવારે “કલાકૃતિ સંવાદ”નું આયોજન કરવામાં આવ્યું, જે શિલ્પ, કલા અને અભિવ્યક્તિ વચ્ચેના ગહન સંવાદ માટે એક યાદગાર પ્રસંગ બન્યો. આ પ્રસંગે પ્રખ્યાત શિલ્પકાર અરુણ પંડિત અને જાણીતા કલાસંશોધક, સમીક્ષક અને ક્યુરેટર ઉમા નાયર વચ્ચે ચર્ચા યોજાઈ, જેમાં શિલ્પકલા, શિલ્પની પ્રભાવશીલતા અને કાંસ્ય શિલ્પકળાના આધુનિક…