Tag: Don’t forget to book your tickets now
-
સૌ કોઇની આતુરતાનો આખરે આજે જવાબ મળી રહ્યો છે, આજથી આપના નજીકના થિયેટરમાં રીલિઝ થઇ રહી છે ફિલ્મ “વિકિડા નો વરઘોડો”
આજે જેના લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી ને સૌને આતુરતા હતી કે વિકિડાનો વરઘોડો ક્યારે રીલિઝ થશે, તો આખરે આજે તેનો જવાબ મળી ગયો છે. સૌ કોઇની આતુરતાનો અંત લાવવા આજથી આપના નજીકના થિયેટરમાં “વિકિડા નો વરઘોડો”ફિલ્મ રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મે સર્જેલા ‘બઝ’ વિશે આપણે જ્યારે વાત કરીએ છે, તો તેનું સર્જન…