Tag: Dr. Mitali Nag
-
બ્રહ્મ સ્વરાંજલી દ્વારા સંગીતમય કાર્યક્રમ “સંગીત સરિતા”નું આયોજન કરાયું
અમદાવાદ : બ્રહ્મ સ્વરાંજલીની સ્થાપક ડૉ. મિતાલી નાગની આગેવાની હેઠળ ભવ્ય સંગીતમય કાર્યક્રમ “સંગીત સરિતા”નું આયોજન કરવામાં આવ્યું. આ વિશિષ્ટ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા કલાકાર જયકર ભોજક ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ ખાસ કરીને “બ્રહ્મ સ્વરાંજલી”ના 14માં વર્ષના એન્યુઅલ ડે નિમિત્તે આયોજિત કરાયો હતો. અમદાવાદમાં પ્રલ્હાદનગર ખાતે સ્થિત રિધમ- 2 ખાતે…
-
મધર્સ ડેના ઉપક્રમે રાઇફલ ક્લબ અને આર્ક ઈવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ”થી પ્રેક્ષકો બન્યા મંત્રમુગ્ધ
મે, 2024 : રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ” દ્વારા 12મી મેની સાંજ અવિસ્મરણીય બની રહી. મધર્સ ડેના શુભ અવસર પર રાઇફલ ક્લબના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ અને આર્ક ઇવેંટ્સના ડૉ. મિતાલી નાગ દ્વારા આયોજિત આ ઇવેન્ટ રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે યોજાઈ હતી અને આ મ્યુઝિકલ ઈવેન્ટ પ્રેક્ષકોની અપેક્ષાઓ…