Tag: Ecofriendly rakhi
-
આ રક્ષાબંધન એમેઝોન ફેશનની અનોખી સ્ટાઇલની રાખડીઓ સાથે ઉજવો
રક્ષાબંધન ભાઇ અને બહેન વચ્ચે અનંત પ્રેમ અને સુરક્ષાની ઉજવણીનું પર્વ છે. તમારા ભાઇ-બહેન વચ્ચેના બંધનના પ્રતિકરૂપી રાખડી વગર આ તહેવારની ઉત્સાહપૂર્ણ ઉજવણી અધુરી છે. એમેઝોન ફેશન દ્વારા તાજેતરમાં જ રક્ષાબંધન સ્ટોર લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં તમે પરંપરાગત, ડિઝાઇનર, ગોલ્ડ, સિલ્વર, ક્વિર્કી અને કિડ્સ રાખડીઓ ઉપરાંત અન્ય અનેક પ્રકારની રાખડીઓના મોટા કલેક્શનમાંથી તમને ગમતી…