Tag: faculty and one of the co-founders of CTL at IIMA
-
આઈઆઈએમ અમદાવાદ દ્વારા ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ રિસર્ચ માટે મલ્ટી ડિસિપ્લિનરી સેન્ટર શરૂ કરાયું
ફેબ્રુઆરી, 2021 : એશિયા પેસિફિક ક્ષેત્રમાં એક પ્રીમિયર બી-સ્કૂલ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદે (IIMA), તાજેતરમાં આઈઆઇએમએના ફેકલ્ટી ડો.દેબજિત રોય અને ડો.સંદિપ ચક્રબર્તીની અધ્યક્ષતામાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સેન્ટરની સ્થાપના કરી છે. આ પહેલ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ અને તેનાથી સંબંધિત ક્ષેત્રોમાં અદ્યતન સંશોધનને સરળ બનાવવા અને ભારત અને વિદેશમાં શિષ્યવૃત્તિ, પ્રેક્ટિસ અને નીતિ નિર્માણમાં ફાળો આપવા માટેની…