Tag: Feather Library
-
ભારતમાં દુર્લભ પક્ષી સૂટી શીયરવોટરનું ડોક્યુમેન્ટિંગ કરવાનો અમદાવાદના એશા મુનશીનો ભારતનો દ્વિતીય અને ગુજરાતનો પ્રથમ રેકોર્ડ
તમે તમારા માર્ગ પર ક્યાંક જતા હોવ અને તમે કોઈ પક્ષીનું પીંછું મળે તો? તમને અચૂકપણે લેવાનું મન થાય. ખરું ને ? મોટા ભાગના વ્યક્તિઓ પોતાની ડાયરીમાં કે પછી બુકમાં કોઈ ના કોઈ પક્ષીનું પીંછું રાખતા હોય છે. પક્ષીઓ હોય છે એટલાં સુંદર અને રંગબેરંગી. આવા જ એક પક્ષી પ્રેમી છે અમદાવાદના એશા મુનશી કે…