Tag: Gamthi Garba
-
“પરંપરા સાથે નવરાત્રિનું નવતર ઉજવણી – ‘ગામઠી ગરબા 2025’નું ભવ્ય પ્રી-લૉન્ચ”
અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું JugJug Events તથા EZYEVE Events દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે – ‘ગામઠી ગરબા 2025’. “Back to the Roots” થીમ સાથે આયોજિત આ પ્રી-લૉન્ચ ઇવેન્ટે ભક્તિ, શક્તિ અને સંસ્કારોથી સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરી. આ…