Tag: Global Treasures
-
દેવિન ગવારવાલાની “ગ્લોબલ ટ્રેઝર્સ” શ્રેણી: વારસો અને સંસ્કૃતિનું પ્રતિબિંબ
અમદાવાદ, સપ્ટેમ્બર 2025: જાણીતા આર્ટ કલેક્ટેર અને બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલા તેમની નવી કલા પ્રદર્શન શ્રેણી “ગ્લોબલ ટ્રેઝર્સ” લઈને આવ્યા છે. આ પ્રદર્શન સંસ્કૃતિ અને વારસાની દુનિયાની સફર કરાવે છે. ભારતના સૌથી યુવા આર્ટ કલેક્ટેર્સમાંના એક દેવિનને કલા પ્રત્યે ભારે લગાવ છે અને તેઓ ઉત્તમ કૃતિઓને ઓળખવાની સારી નજર ધરાવે છે. અમદાવાદની બિસ્પોક…