Tag: globalsummit
-
વાઇબ્રન્ટ ગુજરાતમાં કિર્તીદાન ગઢવીએ સ્વરબદ્ધ કરેલ ગીત “જય જય ગરવી ગુજરાત”નો ડંકો વાગ્યો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ઉદ્ઘાટનમાં પ્રખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવીએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ગુંજાવતા અદભૂત પરફોર્મન્સમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મહાનુભાવો અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયો હતો. ગુજરાતમાં કિર્તીદાન ગઢવીએ સ્વરબદ્ધ કરેલ ગીત “જય જય ગરવી ગુજરાત”નો ડંકો વાગ્યો હતો. કીર્તિદાન ગઢવીના સ્વરથી ઉપસ્થિત પ્રેક્ષકોને મોહિત…