Tag: guard
-
રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામ મોકૂફ રખાયું, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે
રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે.ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી અને સારી સેવાઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામની કલ્પના કરાઇ હતી. અમે સમાજ પ્રત્યે તેમના બલિદાન અને યોગદાનને હાઇલાઇટ કરવા કાર્યક્રમ યોજવા…