Tag: Jagat Movie
-
રહસ્યમય રીતે ગુમ થતા બાળકોની રહસ્યમય વાર્તા – જગત
ફિલ્મ સત્ય ઘટનાથી પ્રેરિત છે અને ચાઈલ્ડ એબ્યુઝના મુદ્દાને પ્રકાશિત કરે છે. 3જી મે એ રિલીઝ થયેલી ફિલ્મ “જગત” રહસ્યથી ભરપૂર છે. 12 વર્ષનો આયુષ નિશાળેથી પરત ન ફરતા તેની માતા શાળાએ તપાસ કરે છે અને જાણવા મળે છે કે આયુષ સવારથી શાળાએ પહોંચ્યો જ નથી. આયૂષની માતા અને નાના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવે છે…