Tag: Kaashi Raaghav
-
ગુજરાતી સિનેમામાં “કાશી રાઘવ” જેવી ફિલ્મો વધારે બનવી જોઈએ…
“કાશી રાઘવ”… નામ પરથી લાગે કે કોઈ લવ સ્ટોરી વળી ફિલ્મ હશે અને ફિલ્મના મુખ્ય પાત્રો હશે કાશી અને રાઘવ. ફિલ્મના મુખ્ય પાત્રો તો કાશી અને રાઘવ છે જ, પણ આ ફિલ્મ લાગણીઓ અને કર્મનો સમન્વય છે. આ ફિલ્મની વાર્તા અગાઉ ક્યારેય ગુજરાતી સિનેમામાં જોવા નથી મળી. કોમેડી, લગ્ન વિષયક, એક્શન બધાથી હટકે આ એક…
-
ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ
ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા માટે તૈયાર છે ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મનું પ્રેમસભર સોન્ગ “ફાગણીયો” લોન્ચ કરાયું છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ ઉમેશ બારોટ અને ઈશા નાયરના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ…
-
કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી
કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું. તેવું જ આયોજન આ વર્ષે કડી થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલ પાસે નગરપાલિકાના મેદાનમાં 6 દિવસીય વુમન નાઈટ…
-
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની • ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે • આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે • ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss ગુજરાત : 3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ…
-
કર્ણાવતી યુનિવર્સીટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે “કાશી રાઘવ”ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
કાશી રાઘવ 3 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના…
-
3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”નું ટ્રેલર લોન્ચ
• ટ્રેલરમાં જોવા મળે છે દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે • આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે • ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss ગુજરાત : “કાશી રાઘવ” ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝર લોન્ચ થયા બાદ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. અમદાવાદના પીવીઆર ખાતે ફિલ્મના મુખ્ય…
-
સંબંધોની મૂંઝવણ અને પ્રેમનો ઉમંગ દર્શાવતી ફિલ્મ “કાશી રાઘવ” જાન્યુઆરી, 2025માં રિલીઝ થશે
• દીક્ષા જોશી એક અલગ જ અવતારમાં જોવા મળશે. • ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો અનોખો સંગમ ગુજરાત : અત્યારે ગુજરાતી સિનેમા જે શિખરે પહોંચ્યું છે તે જોતાં દર્શકો અવનવી ફિલ્મોની આશ લઈને બેઠા છે. એમાં પણ કોમેડીથી હટકે કાંઈક અલગ જ વિષય દર્શકોને તે ચોક્કસપણે આકર્ષે છે. એવી ઘણી ફિલ્મો આ વર્ષે આવી…