Tag: Kartikeya 2
-
ગુજરાતમાં શૂટ થયેલી ફિલ્મ ‘કાર્તિકેય 2’ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની
ફિલ્મ ‘કાર્તિકેય 2’એ બોક્સ ઓફિસ પર વિશ્વભરના પ્રેક્ષકોના દિલ જીતી સનસનાટી મચાવી દીધી છે. 13મી ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મ સિનેમાઘરોમાં કમાણી કરી રહી છે અને 100 કરોડનો જાદુઈ આંકડાને પાર કરી ગઈ છે. આ ફિલ્મ એક મનોરંજક રહસ્યમય થ્રિલર છે, જે ભગવાન શ્રી કૃષ્ણના આભૂષણોની આસપાસ ફરે છે. તે એક આકર્ષક અને નવીન વાર્તા…