Tag: Kritika Singh Yadav
-
કલર્સનાનવાફિક્શનશો ‘પ્યાર કે સાત વચન ધરમ પત્ની ‘માં ફહમાન ખાન અને કૃતિકાસિંહ યાદવ મુખ્યપાત્ર ભજવશે
કહેવાય છે કે પ્રેમનો સમય પરફેક્ટ હોય છે. પરંતુ જ્યારે ભાગ્યનો માર્ગ પ્રેમની વિરુદ્ધ હોય ત્યારે શું થાય છે? વધુ જાણવા માટે, કલર્સનો નવો ફિક્શન શો ‘પ્યાર કે સાત વચન ધરમ પત્ની ‘ જુઓ. ચેનલે જાણીતા અભિનેતા ફહમાન ખાન અને કૃતિકા સિંહ યાદવને શોના મુખ્ય પાત્રો – બિઝનેસ ટાયકૂન રવિ રંધાવા અને શાળાના શિક્ષક પ્રતિક્ષા…