Tag: MalharThakar
-
ડુ નોટ ડિસ્ટર્બ એમએક્સ પ્લેયર પર તેની બીજી સીઝન સાથે પાછી આવી
સંદીપ પટેલ દિગ્દર્શિત આ 6 એપિસોડની ગુજરાતી એમએક્સ એક્સક્લુઝિવ સિરીઝમાં માનસી પારેખ ગોહિલ અને મલ્હાર ઠક્કર મીરા અને મૌલિકની ભૂમિકામાં જોવા મળશે ડિસેમ્બર, 2020- સાત નંબર ભાગ્યશાળી હોવાનું કહેવાય છે. સપ્તાહમાં સાત દિવસ હોય છે, સાત સમુદ્ર છે, ઈન્દ્રધનુષના સાત રંગ છે અને દુનિયામાં 7 અજાયબી છે. આપણા ફેવરીટ કપલ મૌલિક અને મીરા તરીકે ફરીથી…