Tag: Mr. Jitendra Yadav
-
યોનેક્સ-સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 સફળતાપૂર્વક પૂર્ણ
અમદાવાદ, ઓગસ્ટ: બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ-સનરાઇઝના સહયોગથી આયોજિત *ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025* સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ ટુર્નામેન્ટ 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ, 2025 સુધી *બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી* ખાતે યોજાઇ હતી અને રાજ્યભરના કુલ 448 ખેલાડીઓએ* ભાગ લીધો હતો.ચેમ્પિયનશિપમાં *અંડર 13, અંડર 15 અને અંડર 17* વય કેટેગરીમાં *સિંગલ્સ…
-
બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીના ખેલાડીઓની ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2025 માં તેજસ્વી જીત
યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2025 વડોદરામાં ઉત્સાહપૂર્વક યોજાઈ. આ ટૂર્નામેન્ટ વડોદરા બેડમિન્ટન એસોસિએશન દ્વારા ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના માર્ગદર્શન હેઠળ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 10મી જુલાઈથી 27મી જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવી હતી. સમગ્ર ટૂર્નામેન્ટ મહાન ઉત્સાહ અને સાચી રમતગમતની ભાવના સાથે યોજાઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ઉંમરના ખેલાડીઓએ ભાગ લીધો અને પોતાના…
-
બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા યોનેક્સ – સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023નું આયોજન
બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં યોનેક્સ – સનરાઈઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023, 1 જૂન 2023થી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, એકલવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થયેલ છે. આ ટુર્નામેન્ટ 1જૂનથી 10 જૂન દરમિયાન યોજાઈ રહી છે.આ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કુલ 600થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. તે નોકઆઉટ ફોર્મેટની ટુર્નામેન્ટ હશે. ખેલાડીઓને…