મુંબઈની અગ્રણી આઈસ્ક્રીમ બ્રાન્ડ, નેચરલ્સે તેમનું પ્રથમ આઉટલેટ વડોદરા, ગુજરાતમાં ખોલ્યું
ઉત્કૃષ્ટ સ્વાદો અને ઉચ્ચ-ગુણવત્તાવાળી કારીગરી આઈસ્ક્રીમમાં અગ્રણી, ‘નેચરલ્સ’ વડોદરા શહેરમાં એક નવા આઉટલેટની શરૂઆતની જાહેરાત કરીને ઉત્સાહિત છે. શ્રી.આર.એસ. કામથ ...