Tag: Navratri
-
“માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી લાવશે આ નવરાત્રિએ જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ”
વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે. શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા…
-
નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી
નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી કરવામા આવી. રંગબેરંગી રંગોળી કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિગવંત રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.
-
શ્રી સત્વ શ્રીજી ફ્લેટ, નરોડા ખાતે ગરબાનું આયોજન
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ શ્રી સત્વ શ્રીજી ફ્લેટ ખાતે ટ્રેડિશનલ થીમ દ્વારા બધા એ એક સરખા કપડાં પહેરીને ગરબે ઝૂમ્યા હતા. દર વર્ષે સોસાયટીના રહીશો એક સાથે મળીને ગરબાનું આયોજન કરે છે અને સોસાયટી રહીશો ઉત્સાહપૂ્વક ભાગ લે છે.
-
શર્લી સેટિયાના “વહાલમ હુ કંટાળી રે” સાથે 15મા રેડ રાસની ઉજવણી
નવરાત્રી એ વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ છે. લાખો લોકો 9 રાત સુધી પૂરા જોશમાં ગરબા (ગુજરાતી લોક)ની ધૂન પર નૃત્ય કરે છે. ઘણા દાયકાઓ સુધી ધૂનમાં કોઈ નવીનતા નહોતી. ત્યારે રેડ એફએમ એ આ જગ્યામાં પ્રવેશવાની તક જોઈ. જ્યારથી (Red FM) રેડ એફએમ એ આ જગ્યામાં પ્રવેશ કર્યો છે અને 91 મૂળ ટ્રેક સાથે…
-
નવરાત્રિ દરમિયાન ધ્યાન રાખવાની કેટલીક ટિપ્સ : ડૉ. દિલીપ વ્યાસ
નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે.ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે,પણ જો જો ક્યાંક ગરબા ગાવાની ગાતા સ્વાસ્થ્ય ન જોખમાય .નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના વિશે જરૂરી બાબતો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ- સિનિયર ફિઝિશિયન & પ્રોફેસર ઓફ મેડિસિન ડો. દિલીપ વ્યાસ દ્વારા ખાસ ટિપ્સ આપવામાં આવી…
-
ફિલ્મ “હરિ ઓમ હરિ “ની ટીમે નવરાત્રી દરમિયાન શાનદાર પ્રમોશનથી ધૂમ મચાવી
નવરાત્રિ 2023 મુંબઈમાં એક અવિસ્મરણીય ઉજવણીમાં ફેરવાઈ ગઈ કારણ કે જેની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહેલ છે તેવી રોમકોમ ફિલ્મ, “હરિ ઓમ હરિ “ની ટીમે તેમના ઉત્સાહી પ્રચારોથી શહેરને રોશનીથી પ્રકાશિત કર્યું. સંજય છાબરિયાના એવરેસ્ટ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ અને નિસર્ગ વૈદ્ય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં એક સીમાચિહ્નરૂપ બનવાની તૈયારીમાં છે. સ્ટાર-સ્ટડેડ પ્રમોશનલ એક્સ્ટ્રાવેગેન્ઝા:”…
-
બૉલીવુડ પ્લેબેક સિંગર રાજદીપ ચેટર્જી અને શ્રદ્ધા ડાંગર તમારી નવરાત્રિને વધુ એનર્જેટિક બનાવવા ‘દિલમાં બબાલ” સોન્ગ લઈને આવ્યા છે
નવરાત્રિની શરૂ થતાની સાથે જ ફેસ્ટિવ સીઝન ચાલુ થઈ ગઈ છે.આજે ચોતરફ નવરાત્રીનો માહોલ છે. ખેલૈયાઓ અવનવા ગુજરાતી સોન્ગ્સ અને ગરબાના તાલે ઝૂમીને ગરબાની મજા માણી રહ્યાં છે. નવરાત્રિ અને આગળ આવનાર વેડિંગ સિઝનને વધુ મજેદાર બનાવવા માટે યુનાઇટેડ વ્હાઇટ ફ્લેગ મ્યુઝિક લેબલના બેનર હેઠળ ઇન્ડિયન આઇડલ 4ના ફાઇનાલિસ્ટ તથા ગુજરાતી ઓડિયન્સમાં ખૂબ જ લોકપ્રિય…
-
“ગરબા સેલિબ્રેશન વિથ સેલેબ્રિટિસ”
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી 100થી વધુ પ્રતિભાઓએ એક સાથે ગરબે ઘૂમી નવલી નવરાત્રિની યાદગાર ઉજવણી કરી અમદાવાદ: ગુજરાતીઓની ઓળખ અને સૌથી પ્રિય તહેવાર નવરાત્રિ મહોત્સવ હાલ તેના પૂરા રંગમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 100થી વધુ ચહેરાઓ એક સાથે નવરાત્રિની અનોખી અને યાદગાર ઉજવણી કરતાહોય તેવું ભવ્ય દ્રશ્ય જોવા મળ્યું…