Tag: New Delhi
-
પેનોરમા સ્ટુડિયોઝે અમદાવાદમાં ઓફિસની સ્થાપના કરીને પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો
અમદાવાદ: ખુદા હાફીઝ (ડિઝની + હોટસ્ટાર પર ઉપલબ્ધ)ની સફળતા બાદ, પેનોરમા સ્ટુડિયોઝે ગુજરાતમાં અમદાવાદમાં ઓફિસ ખોલીને દેશમાં તેની કામગીરીનો વિસ્તાર કર્યો છે. હિંદી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં 50થી વધુ ફિલ્મોનું નિર્માણ કર્યા પછી અને ભારત અને વિદેશમાં અનેક ભાષાઓમાં 500થી વધુ ફિલ્મોનું વિતરણ કર્યા પછી, તે લીડીંગ પ્રોડક્શન અને ડીસ્ટ્રીબ્યુશન હાઉસ માટે મોટું સીમાચિહ્નન છે.…