Tag: Novotel

  • અમદાવાદમાં મળશે રાજસ્થાની ઝાયકો, નોવોટેલ અમદાવાદ ખાતે “રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ”નું આયોજન

    અમદાવાદમાં મળશે રાજસ્થાની ઝાયકો, નોવોટેલ અમદાવાદ ખાતે “રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ”નું આયોજન

    અમદાવાદીઓ.. તમારા પોતાના શહેરમાં રાજસ્થાની સ્વાદ માણવા તૈયાર થઈ જાઓ કારણકે, નોવોટેલ અમદાવાદ ખાતે 31મી માર્ચથી 9મી એપ્રિલ દરમિયાન રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે, જેનાથી ખાણીપીણીને રાજસ્થાનની ઓથેન્ટિક  ફ્લેવરમાં માણવાની તક મળશે. આ ફેસ્ટિવલ  ટ્રેડિશનલ રાજસ્થાની ક્રુઝિનનું સેલિબ્રેશન છે, જેમાં રાજ્યના રિચ કુલીનરી હેરીટેજને પ્રતિબિંબિત કરતી વાનગીઓની શ્રેણી દર્શાવે છે. આ ફેસ્ટિવલમાં…