Tag: online gaming issues
-
“શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા” : વ્યસનમુક્તિ, મોબાઇલ એડિક્શન તથા ઑનલાઇન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટેની પહેલ
અમદાવાદ : સૌરભ રાજ્યગુરૂના સંચાલનમાં “શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા” શરૂ કરવામાં આવી છે કે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત છે. આ અભિયાન અંતર્ગત “નશાને નકારો, જીવનને સ્વીકારો” સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે 8 મિનિટનું સ્ટ્રીટ પ્લે(રંગભૂમિ રજૂઆત) તૈયાર કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને…