Tag: online PG Program
-
માઈકાએ આઈવરી એજ્યુકેશન સાથે બિઝનેસ મેનેજમેન્ટમાં ઓનલાઈન પીજી પ્રોગ્રામની ઘોષણા કરી છે
માઈકાએ આઇવરી એજ્યુકેશનના સહયોગથી બિઝનેસ મેનેજમેન્ટ ઓન્લાઈનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફિકેટ પ્રોગ્રામ ઓફર કરી રહ્યું છે. આ પ્રોગ્રામ વર્લ્ડ– ક્લાસ ઈ– લર્નિંગ એન્વાયર્મેન્ટ દ્વારા સમગ્ર ઈન્ડિયામાં અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ છે. આ પ્રોગ્રામ નાના અને મધ્યમ ઉદ્યોગોના માલિકોને તેમની કુશળતા વધારવામાં અને કોવિડ -19 દ્વારા આવી રહેલી મંદીને પહોંચી વળવા માટે મદદ કરવા માટે રચાયેલ છે.…