Tag: PR Leadership
-
ગ્રોથ એવોર્ડ્સ 2025માં સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ.ને મળ્યો “બેસ્ટ પીઆર એજન્સી ઑફ ગુજરાત”નો પ્રતિષ્ઠિત એવોર્ડ
અમદાવાદ : ભારતના પ્રતિષ્ઠિત ગ્રોથ એવોર્ડ્સ – 2025માં “સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ.”એ ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. અમદાવાદ માં YMCA ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા આ ભવ્ય એવોર્ડ શોમાં કંપનીને “બેસ્ટ પીઆર એજન્સી ઑફ ગુજરાત”નો પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ. ઘણાં વર્ષોથી પીઆર ક્ષેત્રે નવીનતા, વ્યાવસાયિકતા અને પ્રભાવશાળી કેમ્પેઈન્સ માટે જાણીતી રહી…