Tag: 'Pyar Ke Saat Vachan Dharam Patnii
-
કલર્સની લોકપ્રિય ધારાવાહિકો ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ અને ‘જુનૂનિયત’ હવે નવા સમયે!
લોકોના દિલ જીતનાર કલર્સના લોકપ્રિય શો ‘પ્યાર કે સાત વચન ધર્મપત્ની’ અને ‘જુનૂનિયત’ ની વાર્તા હવે એક રોમાંચક વળાંક લઈ રહી છે. વાર્તાને નવી દિશા મળી રહી છે, ત્યારે આ બંને શો માટે અલગ ટાઇમ સ્લોટ ફાળવવામાં આવી રહ્યો છે. 19મી જૂનથી દર સોમવાર થી શુક્રવાર ધારાવાહિક ‘જુનૂનિયત’ રાત્રે 9:00 વાગ્યે જ્યારે ધારાવાહિક ‘પ્યાર કે…