Tag: Ramyug
-
એમએક્સ ઓરિજિનલ સિરીઝ કુનાલ કોહલી દિગ્દર્શિત રામયુગ ટૂંક સમયમાં એમએક્સ પ્લેયર પર આવી રહી છે
બહુપ્રતિક્ષિત રામયુગ માટે ઘોષણાની ઈંતેજારી પૂરી થઈ ગઈ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઉસ્તાદ ઝાકીર હુસૈનને ચમકાવતી હનુમાન ચાલીસાનું સ્પેશિયલ રેન્ડિશન દ્વારા આ સિરીઝ જીવંત કરવામાં આવી છે. કમ્પોઝ રાહુલ શર્માએ કર્યું છે. તે હમણાં જ જુઓઃ http://bit.ly/OfficialAnnouncement_Ramyug કુનાલ કોહલી દિગ્દર્શિત એમએક્સ ઓરિજિનલ સિરીઝ રામયુગ ટૂંક સમયમાં આવી રહી છે, ફક્ત મએક્સ પ્લેયર પર.