Tag: release
-
પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા સ્ટારર ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર લોન્ચ
ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફૂલ- ઓન…
-
“હરિ ઓમ હરિ”ને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રસ્તુત ફિલ્મ “હરિ ઓમ હરિ” 8મી ડિસેમ્બરે તેની રિલીઝ પછીથી જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મને દર્શકોનો અત્યંત ભાવભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. બૉલીવુડ ફિલ્મો સાથે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ “હરિ ઓમ હરિ” ઘણી સફળ સાબિત થઈ રહી છે. સંજય છાબરિયાના ‘એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ’ દ્વારા પ્રસ્તુત “હરિ ઓમ હરિ”માં સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક…
-
પઠાને સદી ફટકારીઃ 100થી વધુ દેશોમાં રિલીઝ થશે, જે સંખ્યા કોઈ પણ ભારતીય ફિલ્મ માટે આજ સુધીની સર્વોચ્ચ છે!
ભારતીય સિનેમામાં લાંબા, લાંબા સમયથી ઉત્સુકતાથી વાટ જોઈ રહી છે કે આદિત્ય ચોપરાની મહત્ત્વાકાંક્ષી જાસૂસી દુનિયા અને શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ જેવા દેશના સૌથી મોટા સુપરસ્ટાર ધરાવતી વાયઆરએફની રોમાંચક, દિલધડક ફિલ્મ પઠાન આવતીકાલે દુનિયાભરમાં હિંદી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે અને દરિયાપારના પ્રદેશોમાં તેણે નવો વિક્રમ સ્થાપિત કરી દીધો છે! પઠાન 100થી…