Tag: RiyaMerchant
-
રિયા મર્ચન્ટની ડિજી ડ્રીમ કન્સલ્ટન્સી ને બિગ એવોર્ડ્સ 2025 માં બેંગલોર ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત
સપ્ટેમ્બર, 2025 : અમદાવાદની યુવા ઉદ્યોગસાહસિક રિયા મર્ચન્ટ, એઆઈસી (ઓલ ઇન્ડિયા ક્રિએટર્સ) ઈન્ફ્લુએન્સર્સ (જે ક્રિએટર્સની એક પ્રગતિશીલ કોમ્યુનિટી છે અને “AIC Influencers” પેજ દ્વારા મજબૂત ડિજિટલ હાજરી ધરાવે છે) અને રજીસ્ટર્ડ ફર્મ ડિજી ડ્રીમ કન્સલ્ટન્સીની સ્થાપક, એ બિગ એવોર્ડમાં પ્રતિષ્ઠિત “બેસ્ટ ઈનફ્લુએન્સર માર્કેટિંગ એજન્સી ઓફ ધ યર 2025” એવોર્ડ જીત્યો છે. છેલ્લા છ વર્ષથી અમદાવાદમાંથી…