Tag: romcom
-
મચ- અવેઈટેડ ફિલ્મ “હરિ ઓમ હરિ”ના ટ્રેલરનું અનાવરણ થયું – પ્રેમ અને હાસ્યનું કોમ્બિનેશન જોવા મળશે
રોમકોમના ઉત્સાહીઓ અને મૂવી લવર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે કારણ કે સંજય છાબરિયાના એવરેસ્ટ એન્ટરટેઈનમેન્ટે “હરિ ઓમ હરિ”નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કર્યું છે. પ્રતિભાશાળી નિસર્ગ વૈદ્ય દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ હૃદયસ્પર્શી રોમાંસ અને સાઇડ-સ્પ્લિટિંગ કોમેડીના કોમ્બિનેશન સાથે એક વિઝ્યુઅલ સ્પેક્ટેકલ બનવાનું વચન આપે છે. “હરિ ઓમ હરિ” –…