Tag: Salangpur Hanuman

  • ઓમ બારૈયા નો પાવર પ્રોજેક્ટ “નમું હનુમાન” લોન્ચ

    ઓમ બારૈયા નો પાવર પ્રોજેક્ટ “નમું હનુમાન” લોન્ચ

    બોટાદ, 1 ઓગસ્ટ, 2023: ઓમ બારૈયા ના પાવર પ્રોજેક્ટ ‘નમું હનુમાન”નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું હતું અને રામભક્તો આતુરતાથી આ સ્પિરીચ્યુઅલ સોંગની રાહ જોઈ રહ્યાં હતા.. અરવિંદ બારૈયા  દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ગીત જીગરદાન ગઢવી અને દેવરાજ ગઢવી (નાનો ડેરો)ના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલું છે જેને 1 ઓગસ્ટ, 2023ના રોજ ઓમ બારૈયા ની ઉપસ્થિતિમાં બોટાદના…