Tag: SETU Media
-
ગ્રોથ એવોર્ડ્સ 2025માં સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ.ને મળ્યો “બેસ્ટ પીઆર એજન્સી ઑફ ગુજરાત”નો પ્રતિષ્ઠિત એવોર્ડ
અમદાવાદ : ભારતના પ્રતિષ્ઠિત ગ્રોથ એવોર્ડ્સ – 2025માં “સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ.”એ ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. અમદાવાદ માં YMCA ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા આ ભવ્ય એવોર્ડ શોમાં કંપનીને “બેસ્ટ પીઆર એજન્સી ઑફ ગુજરાત”નો પ્રતિષ્ઠિત એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રા. લિ. ઘણાં વર્ષોથી પીઆર ક્ષેત્રે નવીનતા, વ્યાવસાયિકતા અને પ્રભાવશાળી કેમ્પેઈન્સ માટે જાણીતી રહી…
-
સેતુ મીડિયા દ્વારા આયોજિત કવિ સંમેલનમાં “વિન્ડો” ફૂડ પાર્ટનર તરીકે જોડાયું
વિન્ડો એ ભારતની નવી ઉભરતી સ્નેકિંગ બ્રાન્ડ છે, જે કોમલ પટેલ- ડાયેટિશિયન અને ચંદન માલૂ દ્વારા સંચાલિત છે. વિન્ડો એ એનર્જી સ્નેકની બ્રાન્ડ છે, જેમાં ફૂડ પ્રોડક્ટ્સ હેલ્ધી ઘટકોથી બનવવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારના પ્રોસિસ્ડ ફૂડ કે રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો નથી. વિન્ડો લોકોને આ સ્વાદની ક્રાંતિમાં જોડાવવા અને વધારે એનર્જેટિક અને…
-
ભારતભરમાં પબ્લિક રિલેશન્સ સેવા પૂરી પાડતી, ગુજરાતની “સેતુ મીડિયા” કંપનીના સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ
સેતુ મીડિયા આજે ગુજરાતની અગ્રણી પીઆર એજન્સીઓમાંથી એક છે અમદાવાદ, 2020 – ગુજરાતની અગ્રણી પબ્લિક રિલેશન્સ એજન્સીઓમાંથી એક સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ પોતાની સફળતાના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વર્ષ 2009માં અમદાવાદથી શરુઆત કરનાર સેતુ મીડિયા ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ પોતાની સેવાઓ પૂરી પાડે છે. સેતુ…