Tag: simbalian cycling community
-
ટી.એફ.એલ – ટેનિસ ફોર લાઇફ દ્વારા અમદાવાદમાં ટેનિસ ટુર્નામેન્ટ ની ઘોષણા
અમદાવાદ, માર્ચ ૨૦૨૧ : ટી.એફ.એલ – ટેનિસ ફોર લાઇફ, ટેનિસ ખેલાડીઓનું એક જૂથ છે જેઓ આ રમતને ખુબજ પ્રેમ કરે છે. ટી.એફ.એલ ટુર્નામેન્ટ 12 માર્ચથી શરુ થશે જે 28 માર્ચ સુધી ચાલશે અને તે સરદાર પટેલ સ્ટેડિયમ, આઇશા એકેડેમી અને શૈષ્ય ટેનિસ એકેડેમી એમ શહેરનાં ત્રણ વેન્યુ પર યોજાશે. આ પ્રસંગે મંથન પટેલ (દિગ્દર્શક), ટેનિસ…