Tag: Singer
-
ગાયક જીનલ કાપડી શાહ : ભાવનગરના મ્યુઝિકલ લેગસીમાંથી ઉભરતો સ્ટાર
ગુજરાત : આપણા ભાવનગરની જીનલ કાપડી શાહ ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યા છે. તે એક યુવાન, પ્રતિભાશાળી ગાયિકા છે જે નવ વર્ષની ઉંમરથી જ તેના ભાવપૂર્ણ અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહી છે. તેમના દાદા, શ્રી હરિહર કાપડી, એક પ્રખ્યાત વાયોલિન વાદક અને ભાવનગરમાં “સૌરાષ્ટ્ર સંગીત વિદ્યાલય” સંગીત અને ગાયન વર્ગના સ્થાપક પાસેથી વારસામાં મળેલા…
-
અમદાવાદમાં ટેલેન્ટેડ સિંગર “કિંગ”નો લાઈવ-ઈન કોન્સર્ટ યોજાયો
“માન મેરી જાન” સોંગથી ફેમસ થયેલ ટેલેન્ટેડ સિંગર “કિંગ” તાજેતરમાં જ અમદાવાદના સાવના પાર્ટી લોન ખાતે આવ્યા હતા. અહીં એમનો લાઈવ-ઈન કોન્સર્ટ યોજાયો હતો. તેમના “ન્યૂ લાઈફ ઈન્ડિયા ટૂર”ના ભાગરૂપે કિંગે સિટીમાં હજારોની સંખ્યામાં તેમના ફેન્સનું મનોરંજન કર્યું હતું. આ પાવર- પેક્ડ શોમાં તેમણે ક્રાઉન, તું આ કે દેખ લે, તું જાના ના પિયા, તુમ…
-
સુપ્રસિદ્ધ સિંગર મુકેશના પ્રશંસકો માટે “મુકેશ જન્મ શતાબ્દી મહોત્સવ”નું આયોજન
સિંગર મુકેશના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ ગીતો આજે પણ નાના- મોટા સૌ કોઈને ગમે છે. તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે ચાંદની ગ્રુપ, ધોલેરા સર દ્વારા “મુકેશ જન્મ શતાબ્દી મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. 22 ઓગસ્ટના રોજ અમદાવાદના ટાગોર હોલમાં યોજાઈ રહેલ આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સિંગર સલિમ મલિક દ્વારા મુકેશના 100 સોન્ગ્સ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે…
-
અમદાવાદમાં બંજારા કેફે ખાતે જાણીતા પ્લેબેક સિંગર શાહિદ માલ્યા સાથે યોજાયો બંજારા મ્યુઝિક અનફિલ્ટર્ડ-2 કોન્સર્ટ
અમદાવાદમાં સિન્ધુભાવન રોડ ખાતે બંજારા કેફે ખાતે જાણીતા પ્લેબેક સિંગર શાહિદ માલ્યા સાથે બંજારા મ્યુઝિક અનફિલ્ટર્ડ-2 કોન્સર્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગર દ્વારા એકોસ્ટિક, બોલીવુડ, ઇન્ડી, પોપ ગીતો સાથે લોકોના દિલ જીત્યા હતા. શાહિદ માલ્યા એક ભારતીય પ્લેબેક સિંગર છે જેણે વિવિધ ફિલ્મોમાં ગીતો ગાયા છે. તે આગવી રીતે હિન્દી, પંજાબી અને તેલુગુ…