Tag: Sports
-
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કૂલ, મિરઝાપુર ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન
ફેબ્રુઆરી, અમદાવાદ: અમદાવાદની જાણીતી શાળા સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કૂલ મિરઝાપુર ખાતે વિદ્યાર્થીઓનો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે યોજાયો. જેમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ તથા માનવતાવાદી કાર્યો સાથે સંકળાયેલા શ્રી નઇમ સિરાજુદ્દીન તીરમિઝી ને ચીફ ગેસ્ટ તરીકે તથા તેમના પત્ની શ્રીમતી પરવીન તીરમિઝી ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શાળા ના ડિરેક્ટર ફાધર રોકી પિન્ટો,…
-
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ધનરાજ નથવાણી સર્વાનુમતે ચૂંટાયા
અમદાવાદ: ધનરાજ પરિમલ નથવાણી આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે. નથવાણી, જેમણે ઉપપ્રમુખનું પદ સંભાળ્યું હતું, તેઓ હવે અમિત શાહ દ્વારા ખાલી પડેલી જગ્યા સંભાળશે, જેઓએ જીસીએ પ્રમુખ તરીકે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી ચાર્જ સંભાળ્યો હતો. જીસીએ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં હતી કે તાત્કાલિક અસરથી શ્રી હેમંતભાઈ કોન્ટ્રાક્ટર વાઇસ…
-
૧૦ વર્ષની ઉંમરે ધોરણ ૫ માં ભણતો શાંતિ એશિયાટિક સ્કૂલ વસ્ત્રાલના વિદ્યાર્થી મોહિત રમેશ જોડાયો રાષ્ટીય સ્કેટિંગ સ્પર્ધામાં
શાંતિ એશિયાટિક સ્કૂલ વસ્ત્રાલના વિધાર્થી મોહિત રમેશ તાજેતરમાં યોજાયેલ ધ વર્લ્ડ રેકોર્ડ ઇવેન્ટ ની કેટેગરી “મૅક્સિમમ પીપલ સ્કેટિંગ (મલ્ટિપલ વેન્યુ) માં ભાગ લીધો હતો. જે ઇવેન્ટ નું આયોજન વર્લ્ડ વાઈડ ઇવેન્ટ પ્લાનર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધા દિલ્હી ખાતે યોજાઈ હતી. જેમાં ૧૮૯૫ સ્કેટિંગ કરનાર યોદ્ધાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ વિશે…