Tag: successful
-
“હરિ ઓમ હરિ”ને મળી રહ્યો છે દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ
એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રસ્તુત ફિલ્મ “હરિ ઓમ હરિ” 8મી ડિસેમ્બરે તેની રિલીઝ પછીથી જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મને દર્શકોનો અત્યંત ભાવભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. બૉલીવુડ ફિલ્મો સાથે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ “હરિ ઓમ હરિ” ઘણી સફળ સાબિત થઈ રહી છે. સંજય છાબરિયાના ‘એવરેસ્ટ એન્ટરટેઇન્મેન્ટ’ દ્વારા પ્રસ્તુત “હરિ ઓમ હરિ”માં સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક…