બહુપ્રતિક્ષિત રામયુગ માટે ઘોષણાની ઈંતેજારી પૂરી થઈ ગઈ છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને ઉસ્તાદ ઝાકીર હુસૈનને ચમકાવતી હનુમાન ચાલીસાનું સ્પેશિયલ રેન્ડિશન દ્વારા આ સિરીઝ જીવંત કરવામાં આવી છે. કમ્પોઝ રાહુલ શર્માએ કર્યું છે.
તે હમણાં જ જુઓઃ http://bit.ly/OfficialAnnouncement_Ramyug
કુનાલ કોહલી દિગ્દર્શિત એમએક્સ ઓરિજિનલ સિરીઝ રામયુગ ટૂંક સમયમાં આવી રહી છે, ફક્ત મએક્સ પ્લેયર પર.