Tag: 18.05 TB notifications were issued
-
ટીબી માટે તમારે ટૅસ્ટિંગ ક્યારે કરાવવી જોઈએ?
ડૉ. પંકજ કુમાર સિંઘ, એમબીબીએસ, એમડી પીએમસીએચ, પટણા (ફિઝિશિયન) ચાલુ વર્ષે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડિયા ટીબી રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ટીબીના 18.05 સૂચનાપત્રો બહાર પડાયા હતા, જેમાં 2019ની સરખામણીએ 24%નો ઘટાડો નોંધાયો હતો, આના માટે મહામારીને કારણે આવેલા વિક્ષેપો જવાબદાર છે. જો કે, 2025 સુધીમાં ભારતમાંથી ટ્યુબરક્યુલોસિસ નાબૂદ કરવાનો સરકારનો ધ્યેય છે.…