Tag: 2024
-
શ્રી સત્વ શ્રીજી ફ્લેટ, નરોડા ખાતે ગરબાનું આયોજન
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ શ્રી સત્વ શ્રીજી ફ્લેટ ખાતે ટ્રેડિશનલ થીમ દ્વારા બધા એ એક સરખા કપડાં પહેરીને ગરબે ઝૂમ્યા હતા. દર વર્ષે સોસાયટીના રહીશો એક સાથે મળીને ગરબાનું આયોજન કરે છે અને સોસાયટી રહીશો ઉત્સાહપૂ્વક ભાગ લે છે.
-
શ્રીનિક આઉટરિચના બેનર હેઠળની ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ
• ફિલ્મ 10મી મેના થઈ રહી છે રિલીઝ• પ્રખ્યાત બૉલીવુડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબદ્ધ સોન્ગમાં કચ્છના મનમોહક દ્રશ્યો જોવા મળશે અમદાવાદ : : શ્રીનિક આઉટરિચના બેનર હેઠળ બનેલ ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં…
-
98% કાર માલિકો 2024ના રાજકીય ઉમેદવારો પાસે વધુ સારા માર્ગોની માંગ કરી રહ્યા છે, Park+ના સર્વેની રજૂઆત
રાષ્ટ્રીય, 23 એપ્રિલ 2024 | કાર માલિકો માટેની શ્રેષ્ઠ એપ્લીકેશન Park+એ 2024ની લોકસભાની ચૂંટણી લડતા રાજકીય પક્ષો પાસેથી ભારતીય કાર માલિકોની શું અપેક્ષા છે તે સમજવા માટે હાથ ધરાયેલા એક વ્યાપક સર્વેના પરિણામો જે રજૂ કર્યા છે. આ સર્વે નમૂનામાં દિલ્હી, એનસીઆર, મુંબઇ, બેંગલુરુ, અમદાવાદ અને ચેન્નઇના 50,000 જેટલા કાર માલિકોને આવરી લેવાયા હતા. આજે…
-
વુમન એક્સેલેન્સ એવોર્ડ્સ 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ‘પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સ’નું આયોજન કરવામાં આવ્યું
ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક PAGE 3 દ્વારા આજે અદમવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “વુમન એક્સસલેન્સ એવોર્ડ્સ ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ, પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્ણ ભાવનાની ઉજવણી કરવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે…
-
વાઇબ્રન્ટ ગુજરાતમાં કિર્તીદાન ગઢવીએ સ્વરબદ્ધ કરેલ ગીત “જય જય ગરવી ગુજરાત”નો ડંકો વાગ્યો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ઉદ્ઘાટનમાં પ્રખ્યાત લોક ગાયક કીર્તિદાન ગઢવીએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ગુંજાવતા અદભૂત પરફોર્મન્સમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મહાનુભાવો અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયો હતો. ગુજરાતમાં કિર્તીદાન ગઢવીએ સ્વરબદ્ધ કરેલ ગીત “જય જય ગરવી ગુજરાત”નો ડંકો વાગ્યો હતો. કીર્તિદાન ગઢવીના સ્વરથી ઉપસ્થિત પ્રેક્ષકોને મોહિત…