Tag: 2025

  • “પરંપરા સાથે નવરાત્રિનું નવતર ઉજવણી – ‘ગામઠી ગરબા 2025’નું ભવ્ય પ્રી-લૉન્ચ”

    “પરંપરા સાથે નવરાત્રિનું નવતર ઉજવણી – ‘ગામઠી ગરબા 2025’નું ભવ્ય પ્રી-લૉન્ચ”

    અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું JugJug Events તથા EZYEVE Events દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે – ‘ગામઠી ગરબા 2025’. “Back to the Roots” થીમ સાથે આયોજિત આ પ્રી-લૉન્ચ ઇવેન્ટે ભક્તિ, શક્તિ અને સંસ્કારોથી સરાબોર ગરબાના અસલ સ્વરૂપને ફરી જીવંત કરવાની અનોખી શરૂઆત કરી. આ…

  • જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની સરદાર ધામ, રાજકોટ  ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાશે

    જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની સરદાર ધામ, રાજકોટ  ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાશે

    સરદારધામદ્વારાઆયોજિત “જીપીબીએસબિઝનેસએક્સ્પો 2025” 9 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ગુજરાતના વેપાર- ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે…