Tag: Chhipkali
-
ફિલ્મ “છિપકલી” 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ
“છિપકલી” ફિલ્મ 14મી એપ્રિલે દેશભરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વિખ્યાત લેખક વિનોદ ઘોસલાના પુસ્તક છાયાજાપન અને કૌશિક કારના પુસ્તક ટિક ટીકીર ડાક પર આધારિત છે, જે અગાઉ નાટકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી અને હવે તેને ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં જોવા મળશે કે આપણે જે પણ કરીએ છીએ તે આપણને એવું…