Tag: Devusinh Chauhan
-
શ્રી સંજય પરીખ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી
દિવાળી અને હોળી ની જેમ ગુજરાત સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી અમદાવાદ, 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી. આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઇ હતી. પહેલી મે 2022 ના રોજ સાનિધ્ય 2 બંગ્લોઝ આનંદનગર માં 6:30 કલાકે કાર્યક્રમ આયોજિત કરવામાં આવી . મિલન પરીખ અને સોસાયટી ના સભ્યો દ્વારા…