Tag: Exclusive Launch
-
અમદાવાદમાં એક્સક્લુઝિવ લોન્ચ સાથે એટલાન્ટિક વોચીસ (Atlantic Watches) તેની હાજરીને મજબૂત બનાવે છે
અમદાવાદ, 29 ઓગસ્ટ 2025 – 135 વર્ષથી વધુ સમયની હોરોલોજીકલ લિગસી ધરાવતી સ્વિસ વોચમેકર કંપની એટલાન્ટિક વોચીસે અમદાવાદમાં એક એક્સક્લુઝિવ લોન્ચ સાથે ભારતીય બજારમાં પ્રવેશની ગર્વથી ઘોષણા કરી છે. 1888 માં સ્વિટ્ઝર્લૅન્ડના બેટલાચમાં સ્થાપિત આ બ્રાન્ડ લાંબા સમયથી તેની ચોકસાઇ, કારીગરી અને ટાઈમલેસ ડિઝાઇન માટે પ્રશંસા મેળવેલ છે. આ બ્રાન્ડ મુંબઈ સ્થિત રિટેલ ચેઇન, જસ્ટ…