Tag: GST Rationalisation
-
ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ જી.એસ.ટી.માં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી
અમદાવાદ, 2025 : ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, જેમાં 500થી વધુ સભ્યો જોડાયેલા છે, કેન્દ્ર સરકાર સમક્ષ “મેક ઈન ઈન્ડિયા”ને પ્રોત્સાહન આપવા માટે ડિટર્જન્ટ અને સોપ ઈન્ડસ્ટ્રીને જરૂરી નીતિગત રાહતો આપવા વિનંતી કરી છે. નરેશ જૈન, ચેરમેન, ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ “ભારતમાં ડિટર્જન્ટ ઉદ્યોગનું વાર્ષિક વળતર અંદાજે ₹40,000 કરોડ છે…